Excel Sheets



મેરીટ ગણતરી કરો.
(૧) પ્રાથમિક-૬ થી ૮ ભાષાશિક્ષક માટે
(૨)પ્રાથમિક ૬ થી ૮ -ગણિત/વિગ્નાન
 (૩) . પ્રાથમિક-૬ થી ૮ -સામાજિક વિગ્નાન
 (૪) . પ્રાથમિક-સી.પી.એડ.શિક્ષક
(૫.પ્રાથમિક ૧ થી ૫ -(લોઅર પ્રાયમરી)
 (૬.માધ્યમિક શિક્ષક ભરતીમા -ટાટ મેરીટ
 (૭. ) માધ્યમિક આચાર્યનુ મેરીટ 
 (૮) . એચ.ટાટ આચાર્યનુ મેરીટ 

·        શાળા છોડીને અન્ય શાળામા જતા બાળકોની વિગત/અન્ય શાળામાથી દાખલ થનાર બાળકોની વિગત રાખવા માટેનુ પત્રક--  Download

·         કર્મચારીની માહિતી સરળતાથી ઃ
સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ- 


વયપત્રક (જી.આર).એલ.સી. પ્રોગ્રામ ડાઉનલોડ કરવા કિલક કરો
આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગી-કુન્જ પ્રાથમિક શાળા) 

· અન્તરસારણી પ્રોગ્રામ-
 ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક જ ક્લીક પર-Download
  • પગારબિલ અંતર્ગતના પત્રકો