Mar 28, 2015

🆕🆕🆕🆕

��������
વધ - ઘટનો કેમ્પ 31/03/2015 પહેલા થવાનો છે.
[....‬: શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ફાઈલ તૈયાર કરી તારીખ :- 15/4/2015 સુધી TPEO સાહેબશ્રીને મોકલવી.
[......31/03/2015 સુધીમાં જિલ્લા અરસ - પરસ બદલીના ફોર્મ ભરી સકાશે.
‬: આજની ડી.પી.ઈ.ઓ. સાહેબશ્રી સાથેની મીટીંગના પોઈન્ટસ નીચે મુજબ છે.
1. "બાળ કવિ"
શાળામાં જે બાળકો કવિતા ની રચના કરી શકે તેમ હોય તેમની સ્પર્ધા કરી. તારીખ:- 15/4/2015 સુધી બળકવિનું નામ તથા તેને રચેલી કવિતા TPEO સાહેબશ્રીને મોકલવી.મારફત પે.સે.
2. ઉનાળુ વેકેશનમાં Personality Development Camp
( व्यक्तित्व विकास शिबिर ) શાળાની અનુકૂળતા પ્રમાણે 7 થી 10 દિવસનું આયોજન કરવું.

માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે ગામ કક્ષાએ માહિતી અધિકારી તરીકે શાળાના આચાર્યશ્રીની નિમણૂક થયેલી છે. તેથી રજીસ્ટર નિભાવવું.

જે સામાન શાળામાં ઉપયોગી ના હોય અને શાળા ડેડ સ્ટોકમાંથી કમી કરાવવા SMC માં ઠરાવ કરી. બીટ કે.નિ સાહેબશ્રીનો અભિપ્રાય લઈ દરખાસ્ત  તાલુકામાં તારીખ :- 10 મી એપ્રિલ સુધીમાં આપી દેવી
આ બાબતે દરેક આચાર્યશ્રીએ ગંભીરતા લેવી. સ્વચ્છ શાળા તરફનું આ પ્રથમ પગલું હશે.

એપ્રિલ 2010 ની ભરતીવાળા વિદ્યાસહાયક મિત્રોને અભિનંદન.....!!
પુરા પગારની દરખાસ્ત નિયત નમુનામાં તૈયાર કરી જે દિવશે પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તે દિવસે જાવક નંબર નાખી તાલુકામાં મોકલી આપવી જેથી હુકમ જલ્દી કરી શકાય.

જે મિત્રો સ્નાતક  હોય અને ધોરણ 1 થી 5 માં ફરજ બજાવતા હોય તેમને ધોરણ 6 થી 8 માં વિકલ્પ લેવાનો હોય તો તારીખ :- 1 થી 30 એપ્રિલ સુધીમાં અરજી કરવી. આધાર પુરાવા સાથે.

પરીક્ષા માટે ઉત્તરવહીઓ પ્રશ્નપત્ર સાથે આવશે ખરીદી કરવી નહી.
✅ ndivyakumar.blogspot.in